Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરતના ડાયમંડ એક્ઝિબિશનમાં ભારતના નકશા આકારનો હીરો બન્યો આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં ગત મંગળવારથી શુરૂ થયેલા ત્રિ-દિવસીય લુઝ ડાયમંડ એક્ઝિબિશનમાં રાખવામાં આવેલો ભારતના નકશા આકારનો 4 કેરેટનો ડાયમંડ લોકોના આકાર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

   આ હીરો બેલ્જીયમથી આયાત કરાયો છે. જેને તૈયાર કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે. પરમ એક્સ્પોર્ટસના આશિષ દામજી ડોંડાના જણાવ્યા પ્રમાણે આ ડાઈમંડની કિંમત 40 હજાર ડોલર આંકવામાં આવે છે.

(10:27 pm IST)