Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મહેસાણામાં જાહેરમાં કચરો ફેંકનારને થશે 50,000 સુધીનો દંડ : વેપારીઓ કે દુકાનદારોના લાયસન્સ કરાશે સસ્પેન્ડ

મહેસાણા:શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે નગરપાલિકા આકરા પગલાં લેશે શહેરમાં જાહેરમાં કચરો ફેંકનારને 50000 સુધીનો દંડ ફટકારાશે

  પ્રથમ વખત કચરો ફેંકનારને 500 દંડ થશે ત્યારબાદ 5000, પછી 50000 સુધી દંડની જોગવાઈ કરતી ન.પા.વેપારીઓ કે દુકાનદારો કચરો ફેંકશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે

(8:00 pm IST)