Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

હાર્દિક પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે દિનેશ બાંભણીયા

આંદોલનને તોડવા કરોડો રૂપિયાના આરોપ ખોટા અને પાયાવિહોણા : બાભણિયા

પાસના દિનેશ બાંભણિયાએ ભાજપ પાસેથી 8 કરોડ રુપિયા લીધા હોવાનો આક્ષેપ કરનારા હાર્દિક સામે બાંભણિયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે એક સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હાર્દિકના રાઈટ હેન્ડ મનાતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, હાર્દિકે તેના પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે, ખોટા આરોપ મૂકવા બદલ તે હાર્દિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે

 

(1:59 pm IST)