Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દાહોદના વમરખેડામાં માત્ર 20 રૂપિયાની લાલચે પાંચ વર્ષના માસૂમની હત્યા

દાહોદના વમરખેડા ખાતે માત્ર રૂપિયા 20ની લાલચમાં એક શખ્સે 5 વર્ષના માસુમનો જીવ લઈ લીધાની ઘટના સામે આવી છે. ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા એક પરિવારનો પુત્ર 20 રૂપિયાની નોટ લઈ દુકાને રહ્યો હતો તે દરમિયાન એક શખ્સે તેની પાસેથી 20 રૂપિયા લેવા પ્રયાસ કર્યો હતો. બાળકે 20 રૂપિયા ન આપતા શખ્સે બાળક માથા પર ધારિયાનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી

(1:06 pm IST)