Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કરોડો રૂપિયાના છેતરપીંડી કેસમાં ભટનાગર પિતા-પુત્રની જામીન અરજીનો ચુકાદો ૧૮મીએ

રાજકોટઃ બરોડાના ડાયમન્ડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ. દ્વારા ૧૧ બેન્કો સાથે છેતરપીંડી કરવાના મામલે સુરેશ ભટનાગરે કોર્ટમા અરજી કરીને મેડીકલ સારવાર માટે જામીન આપવા માગણી કરી છે, જે અંગે સરકાર વકીલે જણાવ્યુ હતુ કે, કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે જો તેઓને જામીન આપવામાં આવશે તો ભાગી જાય તેવી શકયતા છેઃ અરજી ઉપરની સુનાવણી બાદ ૧૮મીએ ચુકાદા આપવામા આવશે

(5:55 pm IST)