Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નવસારીઃ પારણા પ્રસંગમાં 21 કિલો સોના-ચાંદીના ફૂલોની વર્ષા

નવસારી :પારણાં પ્રસંગમાં સોના ચાંદીના ફૂલોને વરસાદ કરવામાં આવ્યો હતો. સાધ્વી હંસકલાજીની શોભાયાત્રા નીકળી ત્યારે એક પરિવાર દ્વારા 21 કિલા સોના ચાંદીના ફૂલોનો વરસાદ કરાયો હતો એક  હેલિકોપ્ટરમાંથી એક પરિવારે શોભાયાત્રામાં ફૂલોનો વરસાદ કર્યો હતો આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન સમસ્ત સંઘ ઉમટી પડ્યો હતો

 

(10:18 am IST)