Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ગાંધીનગરમાં કોîગ્રેસ દ્વારા શ્રમિકોના બાળકોને પતંગોનું વિતરણ

ગાંધીનગરમાં કોîગ્રેસ દ્વારા શ્રમિકોના બાળકોને પતંગોનું વિતરણ

ગાંધીનગરમા કોîગ્રેસના આગેવાનો દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં વસતા શ્રમિકો અને ઝૂપડપટ્ટીના ભૂલકાઓને ઉતરાયણ નિમિતે પતંગોનું વિતરણ કરવામાં આવ્યુ. જેમા પ્રદેશ મહામંત્રી અને પ્રવકતા નિશિત વ્યાસ અને જીલ્લા પ્રમુખ સાથે વિવિધ વોર્ડના કોર્પોરેટર્સશ્રીઓએ હાજરી આપી જનસેવાના કાર્યમાં સહકાર આપ્યો હતો

(2:19 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST