Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રભારી રઘુ શર્માજી, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી તાપી જીલ્લાના વ્યારામા કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન, કિસાન વિજય દિવસ - ટ્રેકટર રેલી તથા જન જાગરણ અભિયાનમાં જોડાયા

રાજકોટ:::આજરોજ ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રભારી શ્રી રઘુ શર્માજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ તાપી જીલ્લાના વ્યારા ખાતે આયોજિત કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન, કિસાન વિજય દિવસ - ટ્રેકટર રેલી તથા જન જાગરણ અભિયાનમાં જોડાયા હતા.

(10:23 pm IST)