Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમીરગઢ રેલવે ફાટક નજીક ટ્રંકની ઠોકરે બાઇક સવાર દંપતી ખંડિત :પતિનું મોત :પત્ની ગંભીર

બનાસકાંઠાના અમીરગઢ રેલવે ફાટક પાસે બાઈક પર જઇ રહેલા પતિ-પત્નીને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે બાઈક પાછળ બેઠેલી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો 108ની ટીમેં ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

(9:28 pm IST)