Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મહિલાનું શહિદ સ્મારક બનાવી આદિવાસી સામે અત્યાચારો સામે લડત ચાલુ કરવા રણશીંગૂ ફુક્યું

ડાંગના કોસીમદામાં 1991માં વનવિભાગ સાથે ઘર્ષણમાં ગોળીબારમાં મહિલાનું થયું હતું મૃત્યુ

ડાંગના કોસીમદા ગામે વર્ષ 1991માં જંગલની જમીનની લડતમાં વનવિભાગ સાથે થયેલા ઘર્ષણમાં વન અધિકારી દ્વારા ગોળીબાર કરતા આદિવાસી મહિલાનું મોત નિપજ્યું હતું. આદિવાસીઓ આ મહિલાના મોતને શહીદી ગણાવી મહિલાનું શહિદ સ્મારક બનાવી આદિવાસી સામે અત્યાચારો સામે લડત ચાલુ કરવા રણશીંગૂ ફુક્યું છે.

(8:58 pm IST)