Gujarati News

Gujarati News

  • અમદાવાદ: માત્ર 28 દિવસના બે જોડિયા બાળકો પર સિવિલ હોસ્પિટલ દ્વારા કરાઈ સફળ સર્જરી:કરોડરજ્જુથી બંને મેલ બાળકોને સર્જરી કરી કરાયા જુદા:મૃતબાળકના અમુક અંગોની મદદથી જીવિત બાળકને મળ્યું જીવનદાન access_time 12:58 pm IST

  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે કરી મુલાકાત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરી મુલાકાત: મુલાકાતની તસ્વીર પ્રધાન મંત્રી દ્વારા સોસીયલ મીડિયામાં સેર કરવામાં આવી:. મોદીએ આ મુલાકાતને અદભુત ગણાવી access_time 11:41 pm IST

  • આણંદ જિલ્લાના પેટલાદ એપીએમસી દ્વારા વડાપ્રધાનને પત્રઃ રાજયના પૂર્વ મંત્રી સી.ડી. પટેલે સતાનો દૂરઉપયોગ કર્યાનો આક્ષેપ access_time 3:03 pm IST