Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અમીરગઢના ડાભેલા ગામે કપિરાજનો આતંક : સાત લોકોને ઘાયલ:ગ્રામજનોએ રાજસ્થાન જોધપુરથી તાંત્રિકને બોલાવ્યો

કપિરાજને પકડવા માટે મોટા પાંજરા મુકવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ડાભેલા ગામે કપિરાજે આતંક મચાવીને સાત વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા. ઘાયલ વ્યક્તિઓ સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ દિવસ સુધી વાંદરાને પકડવાના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ગામ લોકોએ રાજસ્થાનના જોધપુરથી કોઈ તાંત્રિકને બોલાવ્યો હતો. જો કે હાલમાં કપિરાજને પકડવા માટે મોટા પાંજરા મુકવામાં આવ્યા છે.

(10:14 pm IST)
  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST

  • વડાપ્રધાનપદ માટે નરેન્દ્રભાઇ આજેય સૌથી લોકપ્રિય નેતા સર્વેમાં બીજુ કોઇ તેમની આસપાસ પણ આવતુ નથીઃ આઇએનએસ - સીવોટરના સર્વેનું તારણ access_time 4:04 pm IST

  • કોંગી કોર્પોરેટરનાં પરિવારમાં ડેન્ગ્યુ પ્રસર્યોઃ વિજય વાંકનો તંત્ર સામે આક્રોશ : રાજકોટઃ શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો ઓછો હોવાનું તંત્ર વાહકો જણાવી રહ્યા છે ત્યારે કોંગી કોર્પોરેટરોએ આ બાબતે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, ખુદ તેમના પરિવારમાં તેમના માતૃશ્રી અને ત્યારબાદ તેમના પત્નિને ડેન્ગ્યુની સારવાર લેવી પડી છે ત્યારે શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાને નકારી શકાય નહી. access_time 4:05 pm IST