Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભાભર હાઇવે પર હિટ એન્ડ રન:ઉચોસણ ગામના શંકરજી ઠાકોરનું મોટ :એક ઘાયલ

ભાભરના રૂની પાસે રીક્ષાને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર

બનાસકાંઠાના સુઇગામ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો. ભાભરના રૂની પાસે રીક્ષાને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. મૃતક ઉચોસણ ગામનો શંકરજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.

(5:43 pm IST)