Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વર્ષ 2020ની રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાની યાદી : પ્રજાસતાક દિન, પતેતી, મહોરમ અને દશેરા રવિવારે : જાણો કયા દિવસે કયો તહેવાર..?

રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષ દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓ માટે જાહેર રજાની યાદી જાહેર કરાઈ છે જેમાં પ્રજાસતાક દિવસ,પતેતી અને મહોરમ તેમજ દશેરા રવિવારે આવતા હોય યાદીમાં સમાવાયા નથી જયારે અન્ય તમામ તહેવારોની જાહેર રજાની યાદી બહાર પાડી છે જે રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ,કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને લાગુ પડશે

 

(11:22 am IST)