Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

આજથી, અકિલા ન્યુઝ લાઈવ સળંગ 5 દિવસ માટે, આપ સૌ શ્રોતાઓ માટે લઈને આવ્યું છે મનોરંજનનો રસથાળ : આજે તા. ૨૦ને શનિવારે માણો સરગમ કલબ રાજકોટ આયોજીત, સરગમી મ્યુઝિકલ નાઈટ, જેમાં ખ્યાતનામ સિંગર્સ અભિજીત ઘોશાલ(મુંબઈ), મૃદુલા દેસાઈ (મુંબઈ), હેમન્તકુમાર પંડ્યા (મુંબઈ), નફીઝ આનંદ (મુંબઈ), મોહસીન શેખ (અમદાવાદ), પરાગી પારેખ (વલસાડ) અને સોનલ ગઢવી (રાજકોટ) આપશે જબરદસ્ત પરફોર્મન્સ...

(11:19 pm IST)
  • રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો:કોંગી કોર્પોરેટરોની અટકાયત:જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો :ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો access_time 1:37 pm IST

  • અમદાવાદમાં ખેડૂત સમાજની આવતી કાલે મળશે મિટિંગ:ખેડૂતોની સ્થિતિ બગડી રહી છે :રાજ્યમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે:બુલેટ ટ્રેન,સિમેન્ટ ફેકટરી,એક્સપ્રેસ હાઇવે ,સર, વિમાની ચુકવણી જેવા મુદ્દે થશે ચર્ચા:ખાતરના ભાવમાં વધારો,સિંચાઈ માટે વીજળી જેવા અનેક મુદ્દે થશે ચર્ચા access_time 5:23 pm IST

  • ડાંગના સાપુતારાથી શામહાન નેશનલ હાઈવે પર માલેગામ ઘાટ માર્ગમાં ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ટ્રક ખાબકી :નાસિકથી રાજસ્થાન જતી હતી ટ્રક access_time 5:33 pm IST