Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

નર્મદા જિલ્લામાં સભા-સરઘસ અને હથિયારબંધી ફરમાવી

નર્મદા:સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણને લઈને નર્મદા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે આગામી 31 ઓક્ટોમ્બર સુધી જિલ્લામાં 144ની કલમ લગાવી લગાવાઈ છે જિલ્લામાં સભા સરઘસ પર પ્રતિબંધ લગાડવા સાથે 4થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ લાદયો છે સાથે જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે

(8:04 pm IST)