Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રેવન્યુ તલાટીઓને સરકારી કામગીરી કરવા આદેશ

ગાંધીનગર: રાજ્ય સરકારે રેવન્યુ તલાટીઓને સરકારી કામગીરી કરવાના આપ્યા આદેશ

જિલ્લા પંચાયતના તલાટી અને તલાટી કમ મંત્રીઓ હડતાળ ઉપર જવાના હોઈ આપ્યા આદેશ આપ્યા છે એકતા યાત્રા, ગ્રામ સભા જેવા કાર્યક્રમોની કામગીરી રેવન્યુ તલાટીઓ કરે તેવા અપાયા આદેશ આપ્યાનું જાણવા મળે છે

(7:45 pm IST)