Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

અમદાવાદમાં કોરોના સંક્રમણ એકાએક વધતા તંત્ર હરકતમાં શહેરમાં ૬૦ થીવધુ માર્ગો પર કોરોના ટેસ્‍ટ કેમ્‍પો કાર્યરત કરાયા : લોકોને ડર વગર ટેસ્‍ટ કરવા આગળ આવવા તંત્રની અપીલ

દરેક ઝોનમાં કેમ્‍પના લોકેશનો પણ લોક સુવિધા માટે જાહેર કરાયા

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનના અધિકારીઓ હરકતમાં આવ્‍યા છે.

લોકોને સામેથી કોરોના ટેસ્‍ટ માટે આગળ આવવા અપીલ કરી છે. સાથોસાથ શહેરના રાજમાર્ગો પર ટેસ્‍ટીંગ માટેના ૬૦ જેટલા કેમ્‍પો કાર્યરત કર્યા હોવાનું જણાવાયું છે.

(1:35 pm IST)