Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આણંદમાં બમણાં રૂપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ

વઘાસી પાટિયા પાસે 20 રૂપિયાના પીયુસીના 40 રૂપિયા લેવામાં આવતા હતા ફોટો puc આણંદ, ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ બાદ પીયુસી કઢાવવા માટે પડાપડી થઈ રહી છે. આ તકનો લાભ પણ ઘણાં પીયુસી સેન્ટરો લેતા હોય છે. લોકો પાસે માહિતી ન હોવાના કારણે પુયીસી માટે નક્કી કરેલી રકમ કરતાં વધારે રકમ વસૂલતા સેન્ટર પણ પકડાઈ છે. આવી જ ઘટના આણંદ ખાતે બની છે જ્યાં વઘાસી પાટિયા પાસે 20 રૂપિયાના પીયુસીના 40 રૂપિયા લેવામાં આવતા હતા

આણંદ, ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ બાદ પીયુસી કઢાવવા માટે પડાપડી થઈ રહી છે. તકનો લાભ પણ ઘણાં પીયુસી સેન્ટરો લેતા હોય છે. લોકો પાસે માહિતી હોવાના કારણે પુયીસી માટે નક્કી કરેલી રકમ કરતાં વધારે રકમ વસૂલતા સેન્ટર પણ પકડાઈ છે. આવી ઘટના આણંદ ખાતે બની છે જ્યાં વઘાસી પાટિયા પાસે 20 રૂપિયાના પીયુસીના 40 રૂપિયા લેવામાં આવતા હતા

(8:48 am IST)