Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સુરતમાં 140 કરોડના ખર્ચે નિર્મિત અડાજણ -અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું કામ પૂર્ણ

 

સુરત :બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. અડાજણ-અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું 99 ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. હાલમાં બ્રિજનું ફાઈનલ ટચઅપનું કામ ચાલી રહ્યું છે. 140 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ વર્ષોની રાહ જોયા બાદ તૈયાર થયો છે. તેમાં 10 મજૂરોના મોત થતા તે વિવાદમાં ફસાયો હતો.

(10:36 pm IST)