Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજ્યભરમાં જ્યાં ફાટક હશે ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા સરકાર પહેલ કરશે

સીએમ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાતના બજેટમાં ફાટક મુક્ત ગુજરાતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી છે. જેની શરૂઆત શહેરોથી કરવામાં આવશે.

  મુખ્યપ્રધાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં જ્યાં ફાટક હોય ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનવવા સરકાર પહેલ કરશે, તેમજ તેને લઈ દિલ્લીમાં પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોથી ફાટક મુક્ત ગુજરાત માટે કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

(12:58 am IST)
  • સત્તાધાર ગાદીના મહંત તરીકે પૂ.વિજયબાપુની વરણીઃ મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુએ કરી જાહેરાત access_time 3:52 pm IST

  • બીસીસીઆઇએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડી ૭ વર્ષનો કર્યોઃ ૧૯ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સમાપ્ત થશે બેનઃ અગાઉ આજીવન પ્રતિબંધ હતો access_time 3:55 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST