Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

AMC કમિશનર વિજય નહેરાએ હવે શરૂ કરી સ્વચ્છાતા ઝુંબેશ: જાતે રોડ સાફ કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, IIT ગાંધીનગરના 187 વિદ્યાર્થીઓ તથા ડાયરેકટર સુધીર જૈન દ્વારા કોટ વિસ્તારના લાલ દરવાજા, સીદી સૈયદની જાળી, વિજળી ઘર, ભદ્રનો કિલ્લો અને જે.પી.ચોક ખાતે સવારે બે કલાક સફાઈ કરી હતી

  વિદ્યાર્થીઓએ ઝાડુ લગાવી શ્રમદાન કર્યું હતુ અને 3 ટન કચરો એકઠો કર્યો હતો. IITના વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ ઈન્ડકશન કોર્સ અંતર્ગત સફાઇ હાથ ધરી હતી.

(11:55 am IST)