Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :હવામાન વિભાગે રાજ્યના 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, બરોડા, તાપી, મહેસાણા, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે અમરેલી, ભાવનગર, પંચમહાલ, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

(6:46 pm IST)