Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યના તાલુકા માટે 48 પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવા માટે નિમણૂક અપાઈ

2019 બેચના અજમાયશી અધિકારીઓને સબ ડિવિઝનમાં સમાવિષ્ટ તાલુકા માટે પ્રાંત અધિકારીની ફરજ સોંપાઈ : ગોંડલના બ્રિજેશ કાલરિયાને જેતપુર,લાલપુરના કુ, ઇશિતા મેરને જામજોધપુર,ખંભાળિયાના સંજયકુમાર કેશવાલાને ભાણવડ,ચોટીલાના સંજયકુમાર ચૌધરીને મૂળીની જવાબદારી : બોટાદના સૂરજ સુથારને ગઢડા,કેશોદના દેવાંગ રાઠોડને માંગરોળ, બગસરાના વિક્રમસિંહ ભંડારીને વડિયાના પ્રાંત અધિકારીની ફરજ અપાઈ

અમદાવાદ :  રાજ્યના તાલુકા માટે 48 પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવા માટે નિમણૂક અપાઈ છે જેમાં 2019બેચના અજમાયશી અધિકારીઓને સબ ડિવિઝનમાં સમાવિષ્ટ તાલુકા માટે પ્રાંત અધિકારીની ફરજ સોંપાઈ છે જયારે ગોંડલના બ્રિજેશ કાલરિયાને જેતપુર,લાલપુરના કુ, ઇશિતા મેરને જામજોધપુર,ખંભાળિયાના સંજયકુમાર કેશવાલાને ભાણવડ,ચોટીલાના સંજયકુમાર ચૌધરીને મૂળીની જવાબદારી સોંપાઈ છે અને બોટાદના સૂરજ સુથારને ગઢડા,કેશોદના દેવાંગ રાઠોડને માંગરોળ, બગસરાના વિક્રમસિંહ ભંડારીને વડિયાના પ્રાંત અધિકારીની ફરજ અપાઈ છે

રાજ્યના તાલુકા માટે 48 પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવા માટે નિમણૂક અપાઈ છેજેની યાદી આ મુજબ છે

(8:49 pm IST)