Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ફોન ટેપિંગ પ્રકરણની સુપ્રીમના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવો અને ગૃહમાં ચર્ચા કરાવો : શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહારો

અંગત જીવનની ગોપનીયતાનો અધિકાર આપણા બંધારણમાં છે, પરંતુ ફોન ટેપીંગ દ્વારા જાસૂસી કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ એ નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. સરકારની નિયતમાં જો કોઈ વાંધો નથી તો સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ સમગ્ર બનાવની તપાસ કરાવડાવો અને  ૨૬૭ની નોટિસ હેઠળ ગૃહમાં ચર્ચા કરાવો : પેગ્સસ ફોન ટાઈપિંગ કાંડ સંદર્ભે શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના કોંગી સાંસદ આકરા મિજાજમાં દર્શાયા છે

 

(8:22 pm IST)