Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ : ઉમરપાડામાં પોણો ઇંચ

અમદાવાદ : રાજ્યમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 15 મીમી. નોંધાયો છે.નવસારીના ચીખલીમાં 6 મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ 2 મીમી વરસાદ પડ્યા ના અહેવાલો છે.

(11:37 am IST)