Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાં સવારે 6થી સાંજે 6 સુધી 84 તાલુકામાં વરસાદ

કપરાડામાં 4.5 ઈંચ, ધરમપુરમાં 2.7 ઈંચ, ઉમરગામમાં 1.8, નવસારીના ખેરગામ-2.5 ઈંચ વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 સુધી 84 તાલુકામાં વરસાદ પડ્યો છે આજે વલસાડના કપરાડામાં 4.5 ઈંચ, ધરમપુરમાં 2.7 ઈંચ, ઉમરગામમાં 1.8, નવસારીના ખેરગામ-2.5 ઈંચ, સુરતના ઉમરપાડા-1.8, ડાંગના આહવા-1.3, વઘઈ-1.3,સુબિરમાં 1.2 ઈંચ વરસાદ પડ્યો.હતો

રાજકોટમાં શહેરમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા . શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, અમિન માર્ગ, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા 

(11:50 pm IST)