Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

બનાસકાંઠાના દિયોદરમાં વરસાદી ઝાપટું : લાંબા સમય બાદ વરસાદનું આગમન

વરસાદ થતા લોકોને ગરમીમાં રાહત મળી ;ખેડૂતોને આશાનો સંચાર

 

બનાસકાંઠામા લાંબા સમય બાદ વરસાદનું આગમન થયુ છે. દિયોદરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યુ છે. ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરમીમાંથી રાહત મળી છે. મેધરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેરો દોડી ગઇ છે.

(10:37 pm IST)