Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સરદાર વલ્લભભાઇ પટેલને વંદન

બીજેપીના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ ગઇ કાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મારકનાં દર્શન કરી તેમને વંદન કર્યા હતા.

(2:39 pm IST)