Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પ્રાતીજ નજીક નો પાર્કિંગ જોનમાથી 17 વાહનો ડિટેઇન કરાયા

પ્રાંતિજ:ના ભાંખયીયા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પ્રાંતિજ ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગ ના સીઓ દ્રારા ઓચિંતી ચેકિંગ હાથધરી ના ઝોન પાકગ ઝોનમાંથી ૧૭ જેટલા નાના મોટા વાહનો ડીટેઇન કર્યા હતા જેના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
શહેરમાં આડેધડ વાહનો પાર્કિગ કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આડેધડ વાહન પાર્કિગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. એસટીની આસપાસ નો પાકિક ઝોનમાં વાહનોનો ખડકલો જોવા મળી છે. જેના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજ ટ્રાફિક પાલીસ તથા એસટીવિભાગ દ્રારા પ્રાંતિજમાં આજે સંયુકત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ એસ બસ ડેપો તથા બજાર વિસ્તારમાંથી પ્રાંતિજ પોલીસ  દ્વારા નોન પાકગઝોેનમાંથી ૧૭ જેટલા નાના મોટા વાહનો ડીઇટેન કર્યા હતા અનેપોલિસ સ્ટેશને લાવી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી. નો ઝોન પાકિં માં વાહન પાર્ક કરતાં વાહન ચાહકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

 

(6:46 pm IST)