Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમદાવાદમાં 22 વર્ષીય સબાનાને રાત્રે અઢી વાગ્યે માર મારીને આપ્યા તલ્લાક

અમદાવાદ :સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી 22 વર્ષીય સબાનાના લગ્ન 2 વર્ષ પહેલાં લગ્ન અસફાક નામના યુવક સાથે થયા હતા. પરંતુ ગઈ કાલે રાત્રે અઢી વાગ્યે સબાનાને માર મારી 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ કરી હતી.

 

 

(1:42 pm IST)