Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વડોદરા સ્કૂલ મર્ડર કેસઃ આરોપી વિદ્યાર્થીનો ખુલાસો હજુ પણ બે -ત્રણ વિદ્યાર્થીઓની કરવી હતી હત્યા

વડોદરના સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ કેસમાં પોલીસે એક 16 વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જો કે પોલીસ તપાસમાં આરોપી વિદ્યાર્થીએ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસના પગ તળે જમીન ખસી ગઈ હતી. આરોપી વિદ્યાર્થીએ ખુલાસો કર્યો છે કે, તેણે હજુ 2-3 વિદ્યાર્થીઓની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

(4:05 pm IST)