Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વડોદરાથી ઉજૈન જતી એમપીની બસ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત : પાંચ લોકોને ઇજા

છોટા ઉદેપુરમાં પાવીજેતપુરના સિંહોદળના વળાંકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સવારે વડોદરાથી ઉજ્જેન જતી મધ્ય પ્રદેશ પરિવહનની બસ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બંને વાહનો મળીને કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(8:57 pm IST)