Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પાલનપુરમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલી : રોડ પર મસમોટું ગાબડું

બનાસકાંઠાના પાલનપુરમાં ITI  કોલેજ આગળ રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે પ્રથમ વરસાદમાં જ રોડ બેસી જવાની ઘટના સર્જાઈ છે જેના કારણે અકસ્માત થવાની શક્યતા છે.તંત્ર દ્રારા કોઇ કામગીરી અથવા ગાબડાં પડ્યા બાદ પગલા લેવામાં આવ્યા નથી. ITI રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો સાથે અણધારી મુસીબત ઉભી થઈ શકે છે.

(9:06 pm IST)