Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખંભાતમાં કોમ્પલેક્ષની ભેખડ તૂટી પડતા બે મજૂર દટાયા

કોમ્પલેક્ષમાં સુરક્ષા નિયમોની અવગણનાથી ભેખડ તૂટતા બે મજૂર દટાયા : સ્થાનિકોએ મહામહેનતે બહાર કાઢી જીવ બચાવ્યો

 

(5:49 pm IST)