Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામુ

બળવાખોરોને કોંગ્રેસમાં પરત લેવાતા જીવાભાઈએ નારાજ થઈ રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલ્યો અને ફેકસ દ્વારા એઆઈસીસીમાં પણ રાજીનામા પત્ર મોકલ્યો : જીવાભાઈ કોંગ્રેસના ખજાનચી પણ છે

(5:49 pm IST)