Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અધિકારીઓની મિલકતો જાહેર કરવાનો આદેશ છતાં હજુ માહિતી આપતા નથી

અધિકારીઓની મિલકતો જાહેર કરવાનો આદેશ છતાં હજુ માહિતી આપતા નથી

ગાંધીનગર :ગુજરાત સરકારના ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારીઓએ સરકારના આદેશ અનુસાર પોતાની સ્થાવર મિલકત અંગેની તમામ માહિતી સરકારને ફરજિયાત આપવી પડશે તેવા આદેશ બાદ હજુ પણ કેટલાક અધિકારીઓએ આ માહિતી સરકારને પૂરી નહીં પાડતા તેમના પગાર અટવાય તો નવાઈ નહીં. અધિકારીઓની સ્થાવર મિલકત જેમકે મકાન ,ગાડી, અને અન્ય મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.

 

(1:12 pm IST)
  • ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ મજબૂત દાવેદાર નથી છતાં બનાવ્યો અનોખો રેકોર્ડ : ટ્યૂનીશિયા વિરૂદ્ધ તેની પ્રથમ મેચમાં અંતિમ ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટેલિવિઝન પર 1.83 કરોડ દર્શકોએ નિહાળી;જે આ વર્ષનો નવો રેકોર્ડ છે access_time 12:47 am IST

  • ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત :પક્ષાંતર કરનારા 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યુ : હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણે પરિણામ સ્થાગિત :પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટ 26 જૂને ચૂકાદો આપશે access_time 1:18 am IST

  • ૨૯મીની આસપાસ વાવણી લાયક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા : ૨૨ થી ૨૫ જૂન દરમિયાન ચોમાસુ ફરી સક્રિય બને તેવા પરિબળો મજબૂત બન્યા છે. ૨૪મીથી કોઈ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે. જયારે ૨૯મીની આસપાસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વાવણીલાયક અને વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. access_time 12:32 pm IST