Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

યોગ દિનની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જોગી સ્વામી હૃદય કુટિરમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના નાના-નાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અને સૂર્ય નમસ્કારની પ્રેકટીસ

અમદાવાદ : ર૦ આગામી તા. ર૧ જુન-ર૦૧૮ના દિવસે વિશ્વભરમાં યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે સમુહમાં ભાગ લેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જોગી સ્વામી હૃદય કુટિરમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના નાના-નાના વિદ્યાર્થીઓ યોગ અને સૂર્ય નમસ્કારની પ્રેકટીસ કરી રહ્યા છે.

(12:44 pm IST)