Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મારા નિવેદનથી રૂપાણીની ખુરશી બચી ગઈઃ હાર્દિક પટેલ

અમદાવાદ :હાઈકોર્ટના આદેશ અનુસાર ક્રાઈમ બ્રાંચમાં અને કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે વિજયભાઈ રૂપાણીના રાજીનામાં અંગે વધુ વીસ્ફોર કરતા કહ્યું છે મારા ઘટસ્ફોટ બાદ સરકારે રૂપાણીનું રાજીનામું ના લીધુ તેમજ રૂપાણીની ખુરશી બચી ગઈ છે

  આ ઉપરાંત હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં સરકારમાં બદલાવના શોકિંગ ન્યુઝ અચાનક જ આવશે. થોડો દિવસ પહેલા હાર્દિકે કહ્યુ હતુ કે, રાજ્યને જલ્દી જ નવા સીએમ મળશે.

(12:43 pm IST)