Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

હવે ગુજરાતમાં દિવ્યાંગોને વાહન ચલાવવાનો પરવાનો અપાયો : સત્તાવાર આદેશ

અમદાવાદ ;ગુજરાત સરકારે IDP-ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ આપવાનો આદેશ કર્યો છે. કેટલીક બાબતોને બાદ કરતાં હવે અપંગ વ્યક્તિ વાહનો ચલાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નીતિ વિષયક નિર્ણય કર્યો હતો હવે સત્તાવાર આદેશ અપાઈ ગયા છે.આ અગાઉ રાજ્ય સરકારે દિવ્યાંગ વ્યક્તિઓના માલિકીના પ્રથમ વાહનને મોટર વાહન વેરા માટે મુક્તિ આપેલી છે.

(8:29 pm IST)