Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

અમદાવાદના એલિસબ્રિજમાં પેટ્રોલપંપની આડમાં પાન પાર્લર ચલાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:એલિસબ્રિજમાં પરીમલ ચાર રસ્તા પાસે કૃષ્ણ પાન હાઉસ ધરાવતા ઠાકોર ભાઈ લાલવાણી તથા સેટેલાઈટમાં એચપી પેટ્રોલ પંપની બાજુમાં શક્તિ પાન પાર્લર ધરાવતા હાર્દિક દેસાઈ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. બંને દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

(5:41 pm IST)