Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રેશ્મા પટેલની NCPના પ્રવકતા ઉપપ્રમુખ સૌ. ઇન્ચાર્જ તરીકે નિયુકતી

અમદાવાદ, તા. ર૦ :  રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી)એ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની અનુમતિ તથા ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રફુલ પટેલની સુચનાથી પૂર્વ પાસ નેતા તથા મહિલા અગ્રણી રેશમા પટેલની ગુજરાત પ્રદેશ પ્રવકતા પ્રદેશ પ્રમુખ તથા સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે નિયુકત કરી છે.

રેશ્માબેન પટેલ પર એન.સી.પી.ના સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

રેશ્મા પટેલ એન.સી.પી.ના પ્રવકતા ઉપપ્રમુખ તથા સૌરાષ્ટ્ર ઇન્ચાાર્જ બન્યા.

(4:16 pm IST)