Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

JEE અને NEET ની જેમ ગુજકેટમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવતી ટાઇમ સ્કુલ

રાજકોટ તા ૨૦  :  ગુજરાત બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાત. ''ટાઇમ સ્કુલ'' શ્રેષ્ઠ પરીણામ લાવી છે.

દરવર્ષે ટાઇમ સ્કુલના વિદ્યાર્થી JEE તથા NEET માં તો શ્રેષ્ઠ પરીણામ મેળવે છે, પરંતુ બોર્ડમાં તથા રાજકોટ જીલ્લામાં સાયન્સ માટે શ્રેષ્ઠતા  પુરવાર કરી છે.

દેસાઇ સર તથા જાનકી મેડમના ૧૯ વર્ષના અનુભવથી સંચાલિત ટાઇમસ્કુલ ગુજરાત તથા ભારતની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ તથા મેડીકલ કોલેજોમાં ,્રવેશ માટે પ્રથમ પસંદગી રહેલ છે.

ધોરણ ૧૧-૧૨ સાયન્સ માટે જ સ્પેશિયલ સ્કુલ છે. દરેક વિદ્યાર્થીઓને વ્યકતીગત માર્ગદર્શન તથા દરેક વિદ્યાર્થીઓ પર પુરતુધ્યાન આપે છે.

૨૦૧૮ની સાલમાં માત્ર ૧૧૩ વિદ્યાર્થીઓમાંથી ૩૯ વિદ્યાર્થીઓએ MBBS માંએડમીરન મેળવેલ હતું. અને ૨૦૧૯ માં આવાજ પરશીણામની અપેક્ષા રાખે છે.

ખાસ વિશેષતા એ છે કે ગોખણપટ્ટીને બદલે Concept વધુ Priority અપાય છે.

ટાઇમ સ્કુલના દરેક વિદ્યાર્થીઓને JEE/NEET ની તૈયારી માટે અદ્યતન મટીરીયલ્સ, યુનીટ ટેસ્ટ તથા Full Mark Papers ની વ્યવસ્થા છે. આ ઉપરાંત JEE ના વિદ્યાર્થીઓને ભારતમાં શ્રેષ્ઠ પ્લટફોર્મ પરથી JEE ની Online  તૈયારી તથા Practice માટે id-passwords આપવામાં આવે છે. તદ્ઉપરાંત TSZ ( ધ સ્ટડી ઝોન) માં રાજકોટની અન્ય શ્રેષ્ઠ સ્કુલોના વિદ્યાર્થીઓ JEET/NEET/HUJVET ની તૈયારી માટે ખાસ જોડાય છે. વધુ માહીતી માટે TIMES SCHOOL , ૪ સરદારનગર વેસ્ટ, કણસાગરા હોસ્પીટલ પાછળ, રાજકોટ મો. ૯૯૭૪૦ ૯૮૬૦૪ ખાતે સંપર્ક કરી શકાય છે.

(4:14 pm IST)