Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

બનાસકાંઠમાં ઘાસ ભરેલા ટ્રકમાં વીજવાયર અડી જતા આગ લાગીઃ ઘાસની તમામ ગાંસડી ગણત્રીની મીનીટોમાં સળગી ગઇ : જિલ્લામાં ટ્રકમાં આગની બીજી ઘટના

બનાસકાઠા : કાંકરેજ ગામ નજીક સુકુઘાસ ભરીને જઇ રહેલા ટ્રકમાં વીજવાય અડી  જતા એકાએક આગ લાગી હતી થોડા જ સમયે  આગે ગંભીર સ્‍વરૂપ લેતા જોતજોતામાં તમામ ગાંસડી બળી જવા પામી હતી.  જિલ્લામાં એક જ દિવસમાં ટ્રકમાં આગ લાગવાની આ બીજી ઘટના બનવા પામી છે.

(5:15 pm IST)