Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

બનાસકાંઠા જિલ્લામાં રોજગાર શરૂ રાખવા માટે કોરોના ટેસ્ટ નેગેટિવ હોવો ફરજીયાત કરવામાં આવ્યો

બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે લગ્નની સિઝન આવી રહી છે. જેના કારણે લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ખરીદી કરવા આવતા બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોનાવાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શાકભાજીવાળાહોટલરેસ્ટોરન્ટખાણીપીણીની લારીરીક્ષાટેલી-કેબવાળાપાનના ગલ્લાચાની કીટલીદુકાનહેરસલુન તથા બ્યુટીપાર્લરખાનગી સિક્યુરીટી એજન્સીસુથારલુહારઈલેકટ્રીશીયનપ્લમ્બરટેકનીશીયનોશોપીંગ મોલ અને શોપીંગ કોમ્લેક્ષમાં કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.જેમાં પાલનપુરડીસાધાનેરાભાભરથરાદથરા નગરપાલિકા વિસ્તારમાં જિ.બનારાકાંઠા તથા તાણા ગામના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે.

(5:26 pm IST)