Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ઢસા પોલીસ સ્ટેશન હેઠળના તમામ બુથની વિઝીટ કરાઈ

ઢસા :આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.. એચ.એલ જોષી તથા ઢસા સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૨૨ ગામમા ચુંટણી અન્વયે રાખવામાં આવનાર ૨૯ બિલ્ડિંગ તથા ૫૦ બુથ ની ચુંટણી-સંબંધે બનાવવા મા આવેલ કોમ્યુનિકેશન પ્લાન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ બૂથ બિલ્ડીંગની વીઝીટ ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ મતદાન ના દિવસે કટોકટીના સમયે કે આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરી શકાય તેવી બુથ બિલ્ડીંગની નજીક માં આવેલ વ્યક્તિ-હોર્દેદારો-કાર્યકરની બુથ પર મુલાકાત કરી તથા તેઓને મતદાનના દીવસે પોલીસના સર્પક માં રહી મતદાન મથકની ખરી માહીતી આપવા સમજ કરવામાં આવી હતી

(9:30 pm IST)