Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમદાવાદ કાલુપુર સ્ટેશન પર અચાનક લાકડાની સીડી પડતાં ત્રણ લોકો ઘાયલ

અમદાવાદ કાલુપુર સ્ટેશન પર અચાનક લાકડાની સીડી પડતાં 3 લોકો ઘાયલ થયા છે. સવારના સમયે અહીં લોકોની અવર જવર પણ વધારે રહેતી હોય છે તેવામાં સીડી પડતાં થોડીવાર માટે અફરાતફરી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘવાયા હતા જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(12:24 pm IST)