Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

''કોરોના સામે લડવા ગુજરાત સજજ''

વડાપ્રધાને જાહેર કરેલ જનતા કફર્યુમાં સહુ જોડાઇ જજોઃ વિજયભાઇ

ગાંધીનગરઃ મુંખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ૨૨ માર્ચ રવિવારે નરેન્દ્રભાઇએ આપેલ 'જનતા કફર્યુ' અને સાંજે ૫ વાગ્યે ''જાહેર આભાર વ્યકત'' કરવાના કાર્યક્રમમાં જોડાઇ જવા ગુજરાતની સમસ્ત જનતાને હાકલ કરી છે. કોરોના સામે લડવા ગુજરાત તૈયાર છે તેમ પણ કહેલ

(11:40 am IST)