Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હોળીમાં લાગ્યો રાજનીતિનો રંગ :ભરૂચમાં મેં ભી ચોકીદારની રંગોળી બનાવાઈ

 

લોકસભા ચૂંટણીનો રંગ હોળીમાં પણ લાગ્યો છે ભરૂચના દાડિયાબજાર વિસ્તારમાં હોળી ઉત્સવ નિમિત્તે પ્રધાન મંત્રી મોદીના સ્લોગન મે ભી ચોકીદારથી પ્રેરિત થઈ ફળીયામાં હોળી પ્રગટવાની જગ્યા મેં ભી ચોકીદારની રંગોળી દોરી ઉત્સવ મનાવી રહ્યા છે.

(10:43 pm IST)
  • ભાજપે લાત મારતા શત્રુઘ્ન કોંગ્રેસ ભેગા ? : બિહારના પટણા સાહિબની ટીકીટ ભાજપે કેન્દ્રીય પ્રધાનને ફાળવી દેતા લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો હવે અંત આવી રહ્યો છે. મળતા નિર્દેશો મુજબ સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને ભાજપના હાલના સાંસદ શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સત્તાવાર જાહેરાત હવે ગમે તે ઘડીએ થશે. access_time 3:54 pm IST

  • હવે ભાગેડુ મેહુલ ચોકસીનો વારો :ભારત લાવવા પ્રક્રિયા પુરજોશમાં ; ભારત સરકારે સોંપ્યા કાગળો : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલુ access_time 12:48 am IST

  • ચૂંટણી પ્રચાર દરમ્યાન વાણી અને વર્તનમાં વિવેક રાખવા જાહેરનામું: પ્રચાર ભાષણનાં નહીં થઇ શકે નેતાઓની મિમિક્રી: ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું access_time 11:00 am IST