Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વી.બી.મેકવાનની ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં નિમણૂક

નલીન ઉપાધ્યાયને મહેસુલ (અપીલ્સ) નો હવાલો

રાજકોટ તા. ર૦ : રાજ્ય સરકારે આઇ. એ. એસ. કેડરના અધિકારી વી.બી. મેકવાનની મહેસુલ વિભાગ (અપીલ્સ)ના અધિક સચિવ પદેથી બદલી કરી સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી તરીકે  નિમણુંક કરી છે. મહેસુલમાં તેમની જગ્યાનો વધારાનો હવાલો સહકારી રજીસ્ટ્રાર એન.બી. ઉપાધ્યાયને સોપવામાં આવ્યો છે.(૬.૧૦)

(11:39 am IST)